Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પંખા વિના અમારું અઠવાડિયું અને આપની આખી જિંદગી

હૃદય સહજ રીતે આનંદિત તો થઈ જતું અને આપણી યુવા પેઢી માટે ગર્વ પણ થતું. આ જ દિવસો દરમ્યાન એક દિવસ એક યુવાનને એમ જ ઊભો રાખીને તેની સાથે વાત શરૂ કરી.

07 June, 2022 11:31 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


ચાલો ફરવાઃ કેદાર કંઠાના ટ્રેકમાં જોઇ ઝેરીલી નદી અને ભાન ભૂલાવે તેવું સૌંદર્ય

ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

20 September, 2022 02:51 IST | Mumbai | Sarita Joshi


ગુલઝારે લખેલું નાટક `બોસ્કી કે કપ્તાન ચાચા` શીખવશે દેશ પ્રેમના પાઠઃ સલીમ આરિફ

દેશની આઝાદીનું 75મું વર્ષ હવે દૂર નથી ત્યારે આપણે બાળકોને દેશને લગતી વાત સંવેદનશીલતાથી શીખવીએ તે જરૂરી છે. બાળકોએ રાષ્ટ્રને પોતાના વતનને અનુભવવું રહ્યુંઃ ગુલઝાર

07 November, 2023 12:00 IST | Mumbai | Chirantana Bhatt


લચી પડેલાં બ્રેસ્ટને ટાઇટ કરવા શું કરવું?

બીજી ડિલિવરીને પણ અઢી વર્ષ થઈ ગયાં છે, છતાં મારાં બ્રેસ્ટ નાનાં નથી થતાં. મારા હસબન્ડને પણ એ નથી ગમતું એટલે તે એક ઑઇલ લાવ્યા જે સ્તનને સંકોચે છે અને કડક બનાવે છે. તેમને ફોરપ્લે દરમ્યાન બ્રેસ્ટ ચૂસવાની, પ્રેસ કરવાની આદત છે.
07 June, 2022 10:50 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર કામવેદ

પેનિસની સાઇઝ નાની છે, વધારવા શું કરવું?

પેનિસની જાડાઈ અને લંબાઈ વધે એ માટે શું કરી શકાય? સેક્સ-ડ્રાઇવ લંબાવવા માટે હું કોઈ મેડિસિન લઉં તો ચાલે? યંગ એજમાં એવી દવાઓ લેવાનું શરૂ કરીએ તો કોઈ આડઅસર નહીં થાયને?  06 June, 2022 11:25 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર સવાલ સેજલને

દીકરીની વાર્તાઓમાં વિચિત્ર ટ‍્વિસ્ટ અને ટર્ન્સ હોય છે

મારી દીકરી હજી તેના કલ્પનાવિશ્વમાં જ રહેતી હોય એવું લાગે છે. જ્યારે તે બે-અઢી વર્ષની હતી ત્યારથી મારા સસરા તેને રોજ રાતે વાર્તા કહેતા હતા અને એ તેમની સાથે બહુ હળીભળી પણ ગયેલી. 03 June, 2022 11:36 IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર કામવેદ

ફૉરેનથી આવ્યા પછી સેક્સલાઇફ બગડી ગઈ

આ ઉંમરને કારણે પરિવર્તન છે કે પછી તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે એટલે? તેને સેક્સમાં રસ જ નથી હોતો. હું બહુ મનાવું ત્યારે તૈયાર થાય. મેં ક્યારેય જબરદસ્તી નથી કરી. 01 June, 2022 10:38 IST | Mumbai | Dr. Mukul Choksi


અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું? હેલ્થ ઇઝ વેલ્થ

અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું?

જ્યારે વ્યક્તિ અચાનક જ કાર્ડિઍક અરેસ્ટને કારણે ઢળી પડે અને તેના શ્વાસ-પલ્સ બંધ થઈ ગયા હોય ત્યારે ઇમર્જન્સી સર્વિસ મળે ત્યાં સુધીમાં તમે શું કરી શકો જે દરદી માટે લાઇફ-સેવિંગ બની શકે છે એ શીખી લો
06 June, 2022 11:40 IST | Mumbai | Sejal Patel



રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો આ ત્રણ રેસિપી
10 May, 2023 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો આ ત્રણ રેસિપી 07 June, 2022 11:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો આ ત્રણ રેસિપી 05 June, 2022 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેસિપી કૉન્ટેસ્ટ રેસિપી કૉન્ટેસ્ટ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો મૈસૂર મેંદુવડાં બર્ગર, નાચણીની બ્રાઉની અને ક્રન્ચી આવલા બૉલની રેસિપી વિશે 04 June, 2022 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent



ગુજરાતમાં ફાલી રહ્યું છે તીર્થ ટૂરિઝમ

ચાલો, આજે જોઈએ ગુજરાતનાં ધાર્મિક સ્થળોની ટૂરિઝમ યાત્રા તરફની સફર ક્યાં પહોંચી છે...

ચાલો, આજે જોઈએ ગુજરાતનાં ધાર્મિક સ્થળોની ટૂરિઝમ યાત્રા તરફની સફર ક્યાં પહોંચી છે...

15 May, 2022 01:20 IST | Mumbai | Shailesh Nayak

મેન્સ જ્વેલરીમાં શું નવું છે? સ્ટાઈલિંગ

મેન્સ જ્વેલરીમાં શું નવું છે?

છેલ્લા કેટલાક સમયથી ફૅશન જગતમાં પુરુષો માટે કલાત્મક જ્વેલરીની ડિમાન્ડ વધી છે. જોકે કોઈ ગોલ્ડમૅન કહીને ન બોલાવે એ માટે કઈ-કઈ રીતે જ્વેલરી પહેરવી એ જાણી લો
06 June, 2022 11:51 IST | Mumbai | Aparna Shirish

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK