આ ઉંમરને કારણે પરિવર્તન છે કે પછી તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે એટલે? તેને સેક્સમાં રસ જ નથી હોતો. હું બહુ મનાવું ત્યારે તૈયાર થાય. મેં ક્યારેય જબરદસ્તી નથી કરી. 
					01 June, 2022 10:38 IST  | Mumbai | Dr. Mukul Choksi
 
				 
				               
					
					કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું, પણ ઊંઘમાં જ થઈ જતું હોય તો મારે શું કરવું? શું હું આ આદત છોડવાથી હાઇટ વધે ખરી? 
					31 May, 2022 11:10 IST  | Mumbai | Dr. Mukul Choksi
 
				 
				               
					
					પહેલાં અમે વીકમાં બે-ત્રણ વાર સેક્સ કરતાં, પણ પછી અમે નક્કી કર્યું કે હવે દસ દિવસે એક જ વાર સેક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં એ દિવસની રાહ જોતા અને એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે. 
					30 May, 2022 01:58 IST  | Mumbai | Dr. Mukul Choksi
 
				 
				               
					
					દીકરાને ખૂબ પ્રેમ કરતો હોવા છતાં તેને સાચા સંસ્કાર આપવા માટે થઈને તેની સામે મારે કડક ચહેરો રાખવો પડે છે. દિલમાં એ કઠે છે, પણ શું કરવું?
					27 May, 2022 01:42 IST  | Mumbai | Sejal Patel