Severity: Warning
Message: fopen(/var/lib/php/session/ci_sessionslbis1veir08cq8juc6a97opchhrp28e): failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 172
Backtrace:
File: /home/GMD/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/lib/php/session)
Filename: Session/Session.php
Line Number: 143
Backtrace:
File: /home/GMD/index.php
Line: 315
Function: require_once
ADVERTISEMENT
હરિયાણાના નૂહમાં અથડામણના એક દિવસ પહેલાં મોનુ માનેસરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો જાહેર કર્યો હતો
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું.
જો તમે વિલેપાર્લે-અંધરીમાં રહેતાં હોવ અને સંન્યાસ આશ્રમનું નામ ન સાંભળ્યું હોય એવું તો બને જ નહીં. ટ્રાફિકના મગજને પજવી નાખતા અવાજ વચ્ચે વિલેપાર્લેમાં એક સરસ શાંત જગ્યા એટલે આ સંન્યાસ આશ્રમ હિંદુ દેવસ્થાન. આવો, આજે આ જાણીતાં હિંદુ મંદિરના ભવ્ય ઈતિહાસને માણીએ
Updated on : 01 January, 1970 05:30 AM ISTRead More
ADVERTISEMENT
ADVERTISEMENT