જુવારની લીલીછમ કુમળી કુંજારોને શેકો એટલે તૈયાર થાય છે પોંક. પણ આ સ્ટેજ પર પહોંચતા પહેલાં જુવારનાં ડૂંડાને પણ કોલાસની આગથી શેકાય છે. પોંક સાથે લીંબુ મરીની સેવ એટલે બસ.. બીજું શું જોઇએ વળી. જુઓ RJ મહેક સાથે પોંક અને પોંકવડાની મિજલસ.

20 January, 2020 10:14 IST |
ADVERTISEMENT