આ ટૂ-સીટર વેહિકલમાં સ્પેશ્યલ સસ્પેન્શન સિસ્ટમ છે, જેને લીધે એનાં દરેકેદરેક વ્હીલ્સ રોડની જુદી-જુદી કન્ડિશન મુજબ આપોઆપ વળે છે. એની હેડલાઇટ્સ પણ રોટેટ થઈ શકે છે.
આ વેહિકલનાં વ્હીલ્સ રોડની કન્ડિશન મુજબ આપોઆપ વળે છે
ઑફ-રોડિંગ એટલે કે ઊબડખાબડ રસ્તા પર સ્પેશ્યલ વેહિકલમાં મુસાફરી. એની એક અલગ જ મજા છે. હવે ઑફ-રોડિંગ માટે એક નવી કન્સેપ્ટ કાર આવી છે, જેનું નામ હન્ટ્રેસ છે. એનાં વ્હીલ્સ રસ્તાની કન્ડિશન મુજબ ટ્વિસ્ટ થઈ શકે છે. આ એક ઇલેક્ટ્રિક ઑફ-રોડિંગ કન્સેપ્ટ કાર છે. આ ટૂ-સીટર વેહિકલમાં સ્પેશ્યલ સસ્પેન્શન સિસ્ટમ છે, જેને લીધે એનાં દરેકેદરેક વ્હીલ્સ રોડની જુદી-જુદી કન્ડિશન મુજબ આપોઆપ વળે છે. એની હેડલાઇટ્સ પણ રોટેટ થઈ શકે છે.