Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

ભારતના સૌથી તવંગર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘર એવા એન્ટિલિયામાં અંગત મિત્રો, સગાસંબંધીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન સમારોહ સંપન્ન થયો. વીડિયોમાં જુઓ ભારતના સૌથી તવંગર ફેમિલીમાં કેવી રીતે ઉજવાયો લગ્ન પ્રસંગ.

18 January, 2024 03:10 IST | Mumbai
મુંબઇના ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં છે અફલાતુન સંસ્કૃતિ વારસો

મુંબઇના ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં છે અફલાતુન સંસ્કૃતિ વારસો

મુંબઇનો ઇતિહાસ અનેરો છે અને તેની ભવ્યતા તથા ભારતીય સંસ્કૃતિના વારસાની સમૃદ્ધી માણવા માટે તમારે ભાઉ દાજી લાડ સંગ્રહાલયની મુલાકાત લેવી જ રહી. જુઓ આ વીડિયોમાં તેની એક ઝલક. મુંબઇનો ઇતિહાસ અનેરો છે અને તેની ભવ્યતા તથા ભારતીય સંસ્કૃતિના વારસાની સમૃદ્ધી માણવા માટે તમારે ભાઉ દાજી લાડ સંગ્રહાલયની મુલાકાત લેવી જ રહી. જુઓ આ વીડિયોમાં તેની એક ઝલક. 

24 March, 2023 12:50 IST | Mumbai
શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

આરે કૉલોનીમાં દીપડીએ મચાવેલા આતંકના સમાચારે ભારે ચકચાર જગાવી, એક વૃદ્ધા પર જ્યારે દીપડીએ હુમલો કર્યો ત્યારે તે આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ ગઇ, જુઓ શું થયું હતું

12 October, 2021 02:36 IST | Mumbai
 તમે મુંબઇની BMC ઑફિસ વિશે આ નહીં જ જાણતા હો એ ચોક્કસ

તમે મુંબઇની BMC ઑફિસ વિશે આ નહીં જ જાણતા હો એ ચોક્કસ

મુંબઇની BMCની ઑફિસ વિશે તમે જાણી શકશો કેટલીક બાબતો જે તમે પહેલાં ક્યારેય નહીં જાણી હોય. તમને ખબર છે અહીં વચ્ચો વચ્ચ છે મોટુંમસ ચોગાન? જુઓ આ વીડિયો વધુ જાણવા માટે.

16 April, 2021 04:47 IST | Mumbai
મુંબઇની 12 વર્ષીય જીયા રાયે આ પડકારના વહેણ સામે તરવાનું નક્કી કર્યું, જાણો તેની

મુંબઇની 12 વર્ષીય જીયા રાયે આ પડકારના વહેણ સામે તરવાનું નક્કી કર્યું, જાણો તેની

મુંબઇની બાર વર્ષની જિયા રાયે ગીનિસ બૂક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળ્યું અને તે માટે તેણે ઝંપલાવ્યું અરબી સમુદ્રમાં... જાણો ઓટિઝમ હોવા છતાં  જિયાની હિંમ્મતની દાદ આપવી કેમ જરૂરી છે.

16 April, 2021 05:15 IST | Mumbai
Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી. 

09 February, 2021 12:42 IST |
Janmashtami: દેવભૂમિ દ્વારકાથી કૃષ્ણજન્મોત્સવ LIVE, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

Janmashtami: દેવભૂમિ દ્વારકાથી કૃષ્ણજન્મોત્સવ LIVE, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

11 ઑગસ્ટે રાત્રે 11.45થી તમે જોઇ શકશો કૃષ્ણ જન્મનું જીવંત પ્રસારણ સીધું દ્વારકાધિશ મંદિરમાંથી. આરતી અને ઉત્સવ બંન્નેનો લાહવો અને 12 ઑગસ્ટે કૃષ્ણ ગીતો, ભજનોની રમઝટ જાણીતા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં માણો. દ્વારકાથી સીધું તમારા સ્માર્ટ ફોનમાં. તમારે આ અનુભવ મેળવવો હોય તો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ઇન્ટ્રોડક્ટરી ઑફર મિસ ન કરતા.

11 August, 2020 12:15 IST |
Janmashtami: કૃષ્ણજન્મોત્સવ જુઓ LIVE, દેવભૂમિ દ્વારકાથી, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

Janmashtami: કૃષ્ણજન્મોત્સવ જુઓ LIVE, દેવભૂમિ દ્વારકાથી, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડ લાવ્યું છે મેગા જન્માષ્ટમી સેલિબ્રેશન. 11 ઑગસ્ટે રાત્રે 11.45થી તમે જોઇ શકશો કૃષ્ણ જન્મનું જીવંત પ્રસારણ સીધું દ્વારકાધિશ મંદિરમાંથી. આરતી અને ઉત્સવ બંન્નેનો લાહવો મળશે. એટલું જ નહીં 12 ઑગસ્ટે તમે કૃષ્ણ ગીતો, ભજનોની રમઝટ જાણીતા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં માણી શકશો.આ રમઝટ ચૂકવી ન હોય, લાલાનો જન્મ ચૂકવો ન હોય તો ભૂલતાં નહીં તથા ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ઇન્ટ્રોડક્ટરી ઑફર મિસ ન કરતા.

08 August, 2020 07:40 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK