વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણીએ કે લીવર એટલે કે યકૃતની કાળજી કેવી રીતે રાખવી. કયા પ્રકારનાં હેપેટાઇટિસ થઇ શકે છે અને દરેકમાં શું ફેર હોય છે. કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલના ડૉ. દિવાકર જૈન જે હેપેટો પેનક્રિએટો બાઇલરી સર્જરી અને લિવલ ટ્રાન્સપ્લાન્ટનાં કન્સલ્ટન્ટ છે તેમણે મિડ-ડે ડૉટ કૉમ સાથે આ વિશેષ વીડિયો શૅર કર્યો છે.