Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નૂપુર શર્મા નિવેદન વિવાદ બાદ BJPએ ધડી લક્ષ્મણ રેખા, પ્રવક્તા માટે ગાઇડલાઇન જાહેર

પ્રવક્તાઓને સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે તે કોઈપણ ચર્ચા દરમિયાન કોઈ ધર્મ, તેના પ્રતીક કે પૂજનીય હસ્તી વિશે કોઈપણ વાંધાજનક વાત ન કરે. પ્રવક્તાઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે વિવાદ દરમિયાન હદ પાર ન કરે.

20 December, 2023 03:43 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

RSSની લખનઉ સહિત છ ઑફિસને બૉમ્બથી ઉડાડવાની મળી ધમકી

ત્રણ ભાષાઓમાં મોકલવામાં આવેલા સંદેશમાં લખનઉ, નવાબગંજ સિવાય કર્ણાટક ચાર સ્થળોને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ડૉ. નીલકંઠે મડિયાંવ થાણાંમાં કેસ નોંધાવ્યો છે.

13 December, 2023 04:03 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ડાયાલિસિસ પર રહેલી બહેનને ભાઈએ કિડની આપી

રોહતકમાં રહેતી ૩૧ વર્ષની મહિલાની છેલ્લાં પાંચ વર્ષથી બન્ને કિડની નિષ્ક્રિય હતી ત્યારે ભાઈએ આપ્યું નવજીવન

18 August, 2023 01:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
 નરેન્દ્ર મોદી

Independence day: વડાપ્રધાન મોદીની લાલ કિલ્લા પરથી જાહેરાત, દરેકને મળશે નોકરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

07 August, 2023 02:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ ( ફાઈલ ફોટો)

સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે: અમિત શાહ

શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને મોખરે રાખીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને `માનવ એંગલ` આપ્યો છે.

07 August, 2023 02:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Independence day પર મોટી જાહેરાતો: છોકરીઓ માટે સૈનિક શાળાઓના દરવાજા ખુલશે

સ્વતંત્ર દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી.

07 August, 2023 02:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Punjab: પૂર્વ મંત્રી સાધુ સિંહ ધર્મસોતની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

આ પગલું ભ્રષ્ટાચારના એક કેસમાં જિલ્લા વન અધિકારી ગુરમનપ્રીત સિંગ અને એક કૉન્ટ્રેક્ટર હરમિંદર સિંહ હમ્મીની ધરપકડના કેટલાક દિવસ પછી ઉઠાવવામાં આવ્યા છે.

07 June, 2022 12:40 IST | Punjab | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં મંદિરમાં તોડફોડનો ભારે વિરોધ

વાસુકી નાગ મંદિરમાં મૂર્તિ પર પથ્થર ફેંકવામાં આવ્યા 

07 June, 2022 09:25 IST | Jammu | Gujarati Mid-day Correspondent

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK