Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કાર્યક્રમ દરમિયાનની પ્રીતિની ટોમ ક્રુઝ સાથેની તસવીર(સૌ. ઈન્સ્ટાગ્રામ)

લંડનના મહારાણી એલિઝાબેથ આ ગુજરાતી કલાકારનું પર્ફોમન્સ જોઈ રહી ગયા દંગ, જુઓ તસવીર

લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણીના ભાગરૂપે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનિયમ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે. તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુળ ગુજરાતી સિંગર પ્રીતિ વરસાણીએ પર્ફોમ કર્યુ હતું.

20 May, 2022 12:03 IST | Mumbai
શ્રાવ્યા અંજારિયા

ગુજરાતી શ્રાવ્યા અંજારિયા USAની ગેમ ઇવેન્ટમાં અમેરિકન એન્થમ ગાનારી પહેલી ટીનએજર

પખવાડિયા પહેલાં યુએસએ (USA ) કેલિફોર્નિયાના (California) સાન હોઝે (San Jose)માં યોજાયેલા એનએચએલ (NHL) સાન હોઝે શાર્ક્સ અને કોલંબસ બ્લુ જેકેટ્સની આઇસ હૉકીની ગેમ જ્યારે શરૂ થઇ ત્યારે તેના પ્રારંભમાં એક ભારતીય જ નહીં બલ્કે એક ગુજરાતી અવાજે સ્ટેડિયમમાં રણકાર કર્યો. જુઓ શ્રાવ્યા અંજારિયાની આ સંગીતમય સફળ ગાથા તસવીરો થકી. (તસવીરો - ફેસબૂક - આનલ અંજારિયા)

07 May, 2022 10:55 IST | California
World Wildlife Day: લુપ્ત થઈ રહેલા 10 વન્યજીવો

World Wildlife Day: લુપ્ત થઈ રહેલા 10 વન્યજીવો

દર વર્ષે 3જી માર્ચે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે તરીકે ઉજવાય છે. જે દિવસે નાશપ્રાય થઈ રહેલા વન્યજીવ પ્રત્યે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ થાય છે. ત્યારે નજર કરીએ 10 વન્યજીવ પર જેમના સંરક્ષણ પર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે.

03 March, 2022 03:37 IST | Mumbai
તસવીરો : એ.એફ.પી./એ.પી./પી.ટી.આઇ.

Russia-Ukraine War : યુક્રેન, ઝુકેગા નહીં

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણનો ગઈ કાલે પાંચમો દિવસ હતો. યુક્રેન તરત તાબે થઈ જશે એવી પુતિનની ધારણાઓ ખોટી પડી છે. એક તરફ વિશ્વ સમુદાય એના આ પગલાની નિંદા કરી રહ્યો છે તો બીજી તરફ યુક્રેન પણ શરણાગતિ માટે તૈયાર નથી. નાગરિકો પણ બહાદુરીપૂર્વક રશિયન સૈનિકોનો સામનો કરવા માટે આગળ આવી રહ્યા છે. ભલે રશિયન સૈનિકોએ ત્રણેય દિશાઓમાંથી ઘેરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ છતાં યુક્રેનવાસીઓ હાર માનવા તૈયાર નથી. (તસવીરો : એ.એફ.પી./એ.પી./પી.ટી.આઇ.)

01 March, 2022 10:26 IST | Kyiv
તસવીરો : પી.ટી.આઇ./એ.એફ.પી

Ukraine-Russia War : યુદ્ધની વચ્ચે જોવા મળ્યાં રાહતથી રાષ્ટ્રપ્રેમ સુધીનાં દૃશ્ય

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન દેશ-વિદેશમાં અનેક હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યાં છે. આવો જોઈએ તસવીરોમાં...(તસવીરો : પી.ટી.આઇ./એ.એફ.પી)

28 February, 2022 01:14 IST | Kyiv
9/11નાં 20વર્ષ, તારાજી પર માંડ ફરી ધબકતું થયું મહસત્તાનું શિરમોર શહેર ન્યૂ યૉર્ક

9/11નાં 20વર્ષ, તારાજી પર માંડ ફરી ધબકતું થયું મહસત્તાનું શિરમોર શહેર ન્યૂ યૉર્ક

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001માં જે આતંકી હુમલો થયો તેના દ્રશ્યો કોઇ ભૂલી નહીં શક્યું હોય. એ તારાજીનો આઘાત આજે પણ લોકોના હ્રદયમાં થડકારો બોલાવી દે તેવો છે.

11 September, 2021 09:09 IST | New York
તસવીરઃ પીટીઆઈ

કોરોના મહામારી દરમિયાન પ્રતિબંધો અને છૂટછાટ વચ્ચે વિશ્વની સ્થિતિ છે આવી

ભારત દેશ કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસ મહામારીમાંથી આઝાદી મળી છે. તો કેટલાક દેશમાં હજી કોરોના વૅક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે. તસવીરોમાં જોઈએ કે મહામારી પછી ક્યો દેશ હજી પણ પ્રતિબંધો છે અને કયા દેશમાં છૂટછાટ આપવામાં આવી છે.

26 May, 2021 03:50 IST | New Delhi
મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો

મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો

એડ્રિન કોલેઝર જો તમે સોશિયલ મીડિયા યુઝર હશો તો નામથી અજાણ્યા ન હોય. આ જર્મન લેડી પોલીસ અધિકારી ઈન્ટરનેટ સન્સેશન બની ચૂકી છે. પર્ફેક્ટ બિકીની બોડી ધરાવતી આ પોલીસ અધિકારીનો ચાર્મ એવો છે કે તમને પણ જેલમાં જવાની ઈચ્છા થઈ જશે (તસવીર સૌજન્યઃInstagram)

01 January, 2021 07:31 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK