Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

Gujarat Election 2022 Live Updates: ગુજરાતમાં વોટિંગ દરમિયાનની હિલચાલ શું છે?

ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે ઓછું મતદાન હોય તો ભાજપની સરકારને નુકસાન થાય. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું જ મતદાન થયું એટલે ભાજપના ઉમેદવારો મુંઝવણમાં છે કે પરિણામ ક્યાંક વિરપિત ન આવે

Updated on : 05 February,2025 04:09 PM IST  |  Ahmedabad | Chirantana Bhatt

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
8 months
4 weeks
12 hours
7 minutes
ago

04:23 PM

સાત ન્યૂઝ એજન્સીઓએ જે તારણો કાઢ્યાં છે તેમાં સરેરાશ સીટનું ગણિત માંડીએ તો ભાજપને 136, કોંગ્રેસને 35, આમ આદમી પાર્ટીને 8 અને અપક્ષને માત્ર 3 સીટ મળી છે. એનો અર્થ એવો થયો કે ભાજપ સવાસો કરતાં પણ વધારે સીટ મેળવી શકે જ્યારે કોંગ્રેસને 2017માં 77 સીટ મળી હતી તેનાથી માંડ અડધી સીટ મળી શકે. 

Updated
2 years
4 months
3 weeks
1 day
6 hours
45 minutes
ago

01:45 PM

sdwetrtjerth

Updated
2 years
4 months
3 weeks
1 day
6 hours
46 minutes
ago

01:44 PM

vbnvgnfgn

Updated
2 years
10 months
4 weeks
1 day
21 hours
40 minutes
ago

10:50 AM

પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધીને નઝીર વોરા અને તેના પુત્ર સામે પણ ફરિયાદ નોંધામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં ગેંગવોરમાં ફાયરિંગ થયું છે

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK