Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > વ્યાજદર ફરી વધશે એ પાકું જ સમજો

વ્યાજદર ફરી વધશે એ પાકું જ સમજો

Published : 07 June, 2022 03:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્કની પૉલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક શરૂ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિઝર્વ બૅન્કની રેટ-સેટિંગ પૅનલ મૉનિટરી પૉલિસી કમિટીએ સોમવારે એની ત્રણ-દિવસીય બેઠકમાં ચર્ચા-વિચારણા શરૂ કરી હતી જેમાં ફુગાવાને કાબૂમાં રાખવા બેન્ચમાર્ક વ્યાજદરોમાં વધારાના બીજા રાઉન્ડની અપેક્ષા છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે ચર્ચા-વિચારણા બાદ નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. દાસે પહેલેથી જ સંકેત આપ્યો છે કે રેપો રેટમાં બીજો વધારો થઈ શકે છે. જોકે તેણે એનું પ્રમાણ નક્કી કરવાનું ટાળ્યું હતું. એવી અટકળો છે કે આ મહિને ઓછામાં ઓછા ૦.૩૫ ટકાનો વધારો નિશ્ચિત મનાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2022 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK