`પેટ્સ` નો શોખ હોય તો જરૂર જાણો આ નિયમ
આઈસ્ટોક
Test
Test
Test
ઘણાં લોકોને પાલતુ પ્રાણીઓ પાળવાનો બહુ જ શોખ હોય છે. તેને એક બાળકની જેમ ટ્રીટ કરતા હોય છે. પરંતુ તેને પાળવાનો કેટલાક નિયમો છે, જે જાણવા જરૂરી છે.
જો તમારે કોઈ ડૉગી પાળવું હોય તો સૌપ્રથમ નગર નિગમમાં જઈને તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ નિયમ તમામ પાલતુ પ્રાણી માટે લાગુ પડે છે.
આઈસ્ટોક
પાલતુ પ્રાણીના રજિસ્ટ્રેશન માટે ફી ચૂકવવી પડે છે. અલગ અલગ નગરપાલિકાની ફી અલગ અલગ હોય છે.
આઈસ્ટોક
આ રજિસ્ટ્રેશન કાયમી હોતું નથી. અમુક સમયાંતરે તેને રિન્યુ કરાવવું પડે છે.
આઈસ્ટોક
ડૉગીને રેબિઝની વેક્સિન લાગેલી હોવી જોઈએ. વેક્સિન બાદ જ રજિસ્ટ્રેન થઈ શકે છે.
આઈસ્ટોક
ગુજરાતી અભિનેત્રીઓની બાળપણની તસવીરો જોઈ?